નાના બાળકો સાથે મુસાફરી કરવી આસાન નથી હોતી, પરંતુ જો તેઓ સાથે હોય તો સફર નો આનંદ બમણો થઇ જાય છે. 

નાના બાળકોને અગાઉથી સફર વિશે જણાવો અને તેમને સારી વાતો કહીને તેમનો ઉત્સાહ વધારો

બાળકો માટે ડાયપર, કપડાં, ટીશ્યુ, પાણી અને દૂધની બોટલો, મનપસંદ રમકડાં વગેરે જેવી વધારાની વસ્તુઓ રાખો અને તેમને બે વાર તપાસો 

મુસાફરી દરમિયાન બાળકોને ફેન્સી ત્વચાને સ્પર્શતા કપડાં ને બદલે તેમને આરામદાયક કપડાં પહેરાવો. 

જો તમે ઉનાળામાં મુસાફરી કરી રહ્યા છો, તો બાળકો માટે ચશ્મા અને ટોપી ચોક્કસ લો.

તમે તમારા બાળકોને બહાર નું બને એટલું ઓછું ખવડાવો, આખી મુસાફરી દરમિયાન તેમના મનપસંદ નાસ્તા સાથે લઈ જાઓ 

મુસાફરી દરમિયાન તેમને બધું કહેતા રહો. શું ક્યારે આવ્યું અને આ શું છે. તેઓ બધું સમજશે નહીં પણ રસ ચોક્કસ લેશે. 

ફક્ત ભીડવાળા વિસ્તારોમાં જ નહીં પણ સમગ્ર મુસાફરી દરમિયાન બાળકો સાથે રહો. તેમને ક્યાંય એકલા ન છોડો. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow