કીર્તિ સુરેશ સાઉથ ની લોકપ્રિય અને સુંદર અભિનેત્રી છે. 

કીર્તિ એ વરુણ ધવન ની ફિલ્મ બેબી જોન થયો બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. 

કીર્તિ સુરેશ એ હિન્દી વિધિ ની સાથે સાથે ક્રિશ્ચન વિધિ થી પણ લગ્ન કર્યા હતા.  

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કીર્તિ એ તેના ક્રિશ્ચન વેડિંગ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં કીર્તિ સફેદ ગાઉન માં એકદમ પરી જેવી જોવા મળી રહી છે 

બગીચા માં કીર્તિ એ કેમેરા સામે એક થી એક સુંદર પોઝ આપ્યા હતા. 

કીર્તિએ ડિસેમ્બર 2024 માં ગોવામાં આ ખ્રિસ્તી વિધિ થી લગ્ન કર્યા હતા.

કીર્તિ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow