ખુશી કપૂર અને જુનૈદ ખાન ફિલ્મ લવયાપા માં જોવા મળવાના છે.
ખુશી અને જુનૈદ હાલ તેમની ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત છે.
તાજેતર માં ખુશી અને જુનૈદ ને એક સાથે જોવામાં આવ્યા છે.
આ દરમિયાન ખુશી કપૂર ઇન્ડો-વેસ્ટર્ન લુક માં ખુબ જ સુંદર જોવા મળી હતી.
ખુશી એ હાર્ટ શેપ ટોપ સાથે પીચ પ્રિન્ટેડ સ્કર્ટ પહેર્યું હતું. આ સાથે તેને મેચીંગ ચપ્પલ પણ પહેરી હતી.
બીજી તરફ જુનૈદ ખાન પણ વ્હાઇટ શર્ટ, બ્લેક પેન્ટ અને બ્લુ વેલ્વેટ જેકેટ માં હેન્ડસમ લાગી રહ્યો હતો.
આ દરમિયાન બંને સ્ટારકિડ એ પાપારાઝી ને ખુબ પોઝ આપ્યા હતા.
ખુશી કપૂર એ શ્રીદેવી ની દીકરી છે જયારે જુનૈદ આમિર ખાન નો દીકરો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More