શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર એ 25મો જન્મદિવસ ખૂબ જ ખાસ રીતે ઉજવ્યો
મધરાતે યોજાયેલી પિંક થીમ પજામા પાર્ટીમાં ખુશી તેના ખાસ મિત્રો સાથે જોવા મળી
ખુશીએ તેની તસવીરો શેર કરી જેમાં તે પિંક પજામા સેટમાં, બલૂન અને કેક સાથે ઉજવણી કરતી જોવા મળી
બેકગ્રાઉન્ડમાં "Happy Birthday Khushi" લખાયેલ ડેકોરેશન અને બલૂનથી સજાવટ કરવામાં આવી હતી
પાર્ટીમાં ખુશીનો ડોગ પણ હાજર હતો, જે સાથેની તસવીરોમાં તે ખૂબ જ પ્રેમથી પોઝ કરતી જોવા મળી
પાર્ટીમાં ખુશીના ખાસ મિત્રો જેમ કે મુસ્કાન ચનાના, કરીમા બેરી અને અધીરાજ સિંહ હાજર રહ્યા.
સાથે જ કઝિન શનાયા કપૂર પણ પાર્ટીમાં જોવા મળી. જાહન્વી કપૂર આ પાર્ટી માં જોવા નહોતી મળી.
ખુશી ના આ ખાસ દિવસે પરિવારના સભ્યો અને મિત્રો દ્વારા સોશિયલ મીડિયા પર શુભેચ્છા નો વરસાદ થયો.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More