એક્ટ્રેસ ખુશી કપૂરે સોશિયલ મીડિયા પર તેના ક્રિસમસ સેલિબ્રેશનની ઝલક શેર કરી છે 

આ ખાસ સેલિબ્રેશનમાં ખુશી તેના રૂમર્ડ બોયફ્રેન્ડ વેદાંગ રૈના સાથે મસ્તી કરતી જોવા મળી હતી 

ખુશી અને વેદાંગ ની કેમેસ્ટ્રી લોકો ને ખુબ પસંદ આવી રહી છે, 

ખુશી લાલ રંગના સ્વેટરમાં, જ્યારે વેદાંગે પણ લાલ રંગનો નાઈટ સૂટ પહેરીને ક્રિસમસ વાઈબ્સને મેચ કર્યા હતા 

ખુશીએ તેના ક્રિસમસ ટ્રી પર મમ્મી શ્રીદેવી અને પપ્પા બોની કપૂરના મિનિએચર લગાવીને તેને ખાસ બનાવ્યું હતું.

ખુશીએ માત્ર વેદાંગ જ નહીં પણ પોતાની ખાસ સહેલીઓ સાથે પણ પોઝ આપ્યા હતા 

ખુશીએ તેના ક્યૂટ ડોગ્સને પણ ક્રિસમસ થીમ પર મેચિંગ કપડાં પહેરાવ્યા હતા

'ધ આર્ચીઝ' થી ડેબ્યૂ કરનાર ખુશી કપૂર હવે 'નાદાનિયાં' જેવી ફિલ્મોને લઈને ચર્ચામાં છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow