ખુશી કપૂર અને ઇબ્રાહિમ અલી ખાન ની ફિલ્મ નાદાનિયા તાજેતર માં રિલીઝ થઇ છે. 

ખુશી અને ઇબ્રાહિમ ની આ ફિલ્મ ને લોકો નો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. 

ખુશી અને ઇબ્રાહિમ એ દિગ્દર્શક શૌના ગૌતમ સાથે લોલાપાલૂઝા મ્યુઝિક ફેસ્ટિવલમાં હાજરી આપી હતી.

ખુશી કપૂરે તેના સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં ખુશી સફેદ શોર્ટ સ્કર્ટ અને બ્રેલેટ માં જોવા મળી રહી છે. 

આ બ્રેલેટ ઉપર ખુશી એ તેને મેચિંગ શ્રગ પહેર્યું છે. 

આ તસવીરો માં ખુશી, ઇબ્રાહિમ અને શૌના મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. 

ખુશી એ આ તસવીરો સાથે કેપ્શન માં લખ્યું હતું, "હોલા લોલ્લા”

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow