ખુશી કપૂર એ ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. 

હાલ ખુશી કપૂર તેની ફિલ્મ નાદાનિયા ને લઈને ચર્ચામાં છે.  

નાદાનિયા માં ખુશી કપૂર સાથે ઇબ્રાહિમ અલી ખાન જોવા મળશે 

તાજેતર માં ખુશી એ એક ઇવેન્ટ માં હાજરી આપી હતી જેના આઉટફિટ ની તસવીરો તેને શેર કરી છે. 

આ તસવીરો માં ખુશી કપૂર પ્રી-ડ્રેપ્ડ સાડીમાં ખૂબ જ સુંદર જોવા મળી રહી છે. 

આ સાડી ને ગ્લેમર ટચ આપવા સાડી પર થાઈ હાઈ સ્લીટ જેવો ડ્રેસ બનાવવામાં આવ્યો છે. 

ડાયમંડ સ્ટડ અને રિંગ્સથી ખુશી કપૂરે તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો. 

ગ્લેમ મેકઅપ સાથે ખુશી કપૂરે તેના વાળ ને વેવી સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow