ખુશી કપૂર શ્રીદેવી ને બોની કપૂર ની નાની દીકરી છે.
ખુશી એ ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી.
ખુશી તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે.
ખુશી નું નામ આજકાલ તેના કો સ્ટાર વેદાંગ રૈના સાથે જોડાઈ રહ્યું છે.
તાજેતર માં ખુશી કપૂર એ NMACC આર્ટસ કાફે ઇવેન્ટમાં હાજરી આપી હતી
આ ઇવેન્ટ માટે ખુશી કપૂરે પર્પલ શોર્ટ ડ્રેસ પસંદ કર્યો હતો.
આ ઇવેન્ટ માં અગસ્ત્ય નંદા પણ ઓલ બ્લેક લુક માં એકદમ હેન્ડસમ જોવા મળ્યો હતો.
ખુશી કપૂર ની આ સ્ટાઇલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More