ખુશી કપૂર નું નામ તેના કો સ્ટાર વેદાંગ રૈના સાથે જોડાઈ રહ્યું છે,
ખુશી કપૂર ને વેદાંગ રૈના એ ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ માં સાથે જોવા મળ્યા હતા.
ખુશી કપૂરે ફેમસ ફેશન ડિઝાઈનર ગૌરવ ગુપ્તાના કલેક્શન માટે પ્રથમ વખત રેમ્પ પર વોક કર્યું હતું.
ખુશી કપૂરે આ રેમ્પ વોક તેના કથિત બોયફ્રેન્ડ વેદાંગ રૈના સાથે કર્યું હતું.
ખુશી કપૂરે સિલ્વર ફિશટેલ લહેંગા સાથે ફૂલ સ્લીવ્ઝ નું મેચિંગ બ્લાઉઝ પહેર્યું હતું.
આ દરમિયાન ખુશી કપૂર ખુબ જ સુંદર જોવા મળી હતી.