અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ની સંગીત સેરેમની માં ખુશી કપૂર ની સ્ટાઇલ એ બધા નું ધ્યાન ખેંચ્યું હતું
આ ઇવેન્ટ માટે ખુશી કપૂરે ચમકતી ગુલાબી રંગની સાડી પસંદ કરી હતી.
ખુશી કપૂરે મનીષ મલ્હોત્રા એ ડિઝાઇન કરેલી ચમકતી ગુલાબી રંગની સિક્વિન સાડી પહેરી હતી.
આ સાડી સાથે ખુશી એ તેના મેચિંગ ઓફ શોલ્ડર બ્લાઉઝ પહેર્યો હતો.
આ આઉટફિટ સાથે ખુશી કપૂરે ડાયમંડ નેકલેસ અને મેચિંગ ઈયરિંગ્સ પહેરી હતી.
શિમરી મેકઅપ સાથે ખુશી કપૂરે તેના વાળ ને હાફ પોની માં ખુલ્લા રાખ્યા હતા.
ખુશી કપૂરે ઝોયા અખ્તર ની આર્ચીઝ થી અભિનય ની દુનિયા માં પ્રવેશ .કર્યો છે.