કિયારા તેની આગામી ફિલ્મ ગેમ ચેન્જર ને લઈને ચર્ચામાં છે.
આ સિવાય કિયારા એની ફિલ્મ ડોન 3 અને વોર 2 ને લઈને પણ ચર્ચામાં છે.
સોશિયલ મીડિયા પર કિયારા ના કેટલાક ફોટા વાયરલ થઇ રહ્યા છે.
આ તસવીરો માં કિયારા બ્લુ બેકલેસ ડ્રેસ માં ગ્લેમરસ જોવા મળી રહી છે.
મિનિમલ મેકઅપ સાથે કિયારા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા.
તમને જણાવી દઈએ કિયારા અડવાણી બ્યુટી બ્રાન્ડ ટીરા ની બ્રાન્ડ એમ્બેસેડર છે.