કિયારા અડવાણી એ બોલિવૂડ ની સફળ અને લોકપ્રિય અભિનેત્રી છે.  

કિયારા તાજેતર માં રામચરણ સાથે ફિલ્મ ગેમ ચેન્જર માં જોવા મળી હતી. 

કિયારા સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે.  

તાજેતર માં કિયારા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં કિયારા અડવાણી સફેદ સાઈડ કટ શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે.  

કાન માં ટોપ અને મેચિંગ પર્સ સાથે કિયારા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો. 

ગ્લોસી મેકઅપ સાથે કિયારા એ તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા હતા. 

આ તસવીરો માં કિયારા નો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. જે વાયરલ થઇ રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow