કિયારા અડવાણી બોલિવૂડ ની સુંદર અભિનેત્રીઓ માની એક છે.
તાજેતરમાં જ કિયારા એ ઇન્ડસ્ટ્રી માં તેના 10 વર્ષ પુરા કર્યા છે.
આ દરમિયાન કિયારા ફેન્સ એન્ડ ગ્રીટ માં હાજરી આપવા પહોંચી હતી.
આ ઇવેન્ટ દરમિયાન કિયારા પાપારાઝી ના કેમેરા માં કેદ થઇ હતી.
આ દરમિયાન કિયારા અડવાણી સફેદ રંગના જમ્પસૂટ માં જોવા મળી હતી.
કિયારા અડવાણીએ ઇયરિંગ્સ, રિંગ્સ, બ્રેસલેટ અને પોઇન્ટેડ હીલ્સ સાથે તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો
ગ્લોસી મેકઅપ સાથે કિયારા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા.
કિયારા ની ક્યુટનેસ એ ત્યાં હાજર લોકો ના દિલ જીત્યા હતા. .