કિયારા અડવાણી બોલિવૂડ ની સફળ અને સુંદર અભિનેત્રી છે.  

કિયારા તેના ફેશન સેન્સ થી તેના ચાહકો ને ઘાયલ કરતી રહે છે. 

કિયારા અડવાણી મુંબઈમાં એક ઈવેન્ટમાં પહોંચી હતી, જ્યાં તે સફેદ બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી. 

આ ડ્રેસ માં કિયારા ખુબ જ સુંદર જોવા મળી હતી. કિયારાનો આ ડ્રેસ મેગ્ડા બટ્રીમ બ્રાન્ડીનો છે. 

રિપોર્ટ અનુસાર, કિયારાના આ ડ્રેસની કિંમત 1.89 લાખ રૂપિયા છે 

આ ડ્રેસ સાથે કિયારા એ પહેરેલી સ્ટિલેટો હીલ્સની કિંમત 3826 રૂપિયા હોવાનું કહેવાય છે.  

આ ડ્રેસ સાથે કિયારા એ ગોલ્ડન ઇયરિંગ પહેરી હતી. 

કિયારા ની આ તસવીરો ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow