જાણીતી ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ હાલમાં તેના પતિ સાથે રોમેન્ટિક વેકેશન એન્જોય કરી રહી છે 

વેકેશન દરમિયાન એક્ટ્રેસે મોનોકિની પહેરીને અત્યંત ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે 

૪૫ વર્ષની ઉંમરે પણ તેની ફિટનેસ અને ગ્લેમર જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. 

લુકને કમ્પ્લીટ કરવા માટે એક્ટ્રેસે ખુલ્લા વાળ અને એકદમ નેચરલ-મિનિમલ મેકઅપ રાખ્યો છે. 

‘એક હસીના થી’ અને ‘પ્યાર કી યે એક કહાની’ જેવા સુપરહિટ ટીવી શોઝમાં તે કામ કરી ચૂકી છે 

બીચ કિનારે આપેલા તેના કિલર પોઝના કારણે ઇન્સ્ટાગ્રામ પર લાઈક્સ અને કોમેન્ટ્સનું પૂર આવ્યું છે. 

આ પોપ્યુલર એક્ટ્રેસે ડિસેમ્બર ૨૦૧૬માં એક જાણીતા ટીવી એક્ટર અને સિંગર સાથે લગ્ન કર્યા હતા 

આજે આ હેપ્પી કપલ એક દીકરા ના માતા-પિતા પણ છે અને ફેન્સ આ ફેમિલીને ખૂબ પ્રેમ આપે છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow