રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ભારત ના સૌથી ધનિક વ્યક્તિ છે
મીડિયા રિપોર્ટ મુજબ અંબાણી પરિવાર પાસે કુલ 8.45 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ છેલ્લા ચાર નાણાકીય વર્ષથી પગાર લીધો નથી.
રિપોર્ટ મુજબ નીતા અંબાણીની કુલ સંપત્તિ આશરે રૂ. 2,340 થી 2,510 કરોડ હોવાનો અંદાજ છે.
મુકેશ અને નીતા અંબાણી ના મોટા દીકરા આકાશ ની કુલ સંપત્તિ 3,300 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે
મુકેશ અને નીતા ની લાડકી દીકરી ઈશા ની કુલ સંપત્તિ 800 કરોડ હોવાનું કહેવાય છે.
મીડિયા રિપોર્ટ મુજબ અનંત અંબાણીની કુલ સંપત્તિ આશરે રૂ. 3,35,770 કરોડ હોવાનો અંદાજ છે
રિપોર્ટ મુજબ શ્લોકા ની સંપત્તિ 149 કરોડ અને રાધિકા ની કુલ સંપત્તિ 10 કરોડ રૂપિયા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More