સદી ના મહાનાયક અમિતાભ બચ્ચન ની હાઈટ 6 ફૂટ દોઢ ઇંચ છે.
મહાનાયક ની પત્ની અને દિગ્ગ્જ અભિનેત્રી જયા બચ્ચન ની પરિવાર માં સૌથી ઓછી હાઈટ 5 ફૂટ 2 ઇંચ છે.
અમિતાભ બચ્ચન ના દીકરા અભિષેક બચ્ચન ની હાઈટ પિતા થી થોડી ઓછી 6 ફૂટ એક ઇંચ છે.
જયારે કે બિગ બી બી ની દીકરી શ્વેતા બચ્ચન ની હાઈટ 5 ફૂટ 8 ઇંચ છે.
અભિષેક બચ્ચન ની પત્ની અને વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય બચ્ચન ની હાઈટ 5 ફૂટ 7 ઇંચ છે.
અભિષેક અને ઐશ્વર્યા ની દિકરી આરાધ્યા માત્ર 12 વર્ષ ની જ છે અને આ ઉંમરે તેની હાઈટ 5 ફૂટ 6 ઇંચ છે.
શ્વેતા બચ્ચન ની દીકરી નવ્યા નવેલી નંદા ની હાઈટ પણ આરાધ્યા જેટલી જ એટલે કે 5 ફૂટ 6 ઇંચ છે
જયારે કે શ્વેતા બચ્ચન ના દીકરા અને અભિનેતા અગસ્ત્ય નંદા ની હાઈટ 5 ફૂટ 10 ઇંચ છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More