સોનાક્ષી સિન્હા એ ઝહીર ઇકબાલ સાથે લગ્ન ના બંધન માં બંધાઈ ગઈ છે.
સોનાક્ષી અને ઝહીર એ રજીસ્ટર મેરેજ બાદ રિસેપ્શન પાર્ટી આપી હતી.
સોનાક્ષી એ તેના રિસેપ્શન ના દિવસે,લાલ સિલ્કની સાડી, સિંદૂર, હાથમાં બંગડીઓ અને તેના ગળામાં લીલા મોતીવાળું ચોકર પહેર્યું હતું.
આ ચોકર કરણ જોહરની જ્વેલરી બ્રાન્ડ ત્યાની જ્વેલરીનું છે.
સોનાક્ષીએ આ ચોકર, ઈયરિંગ્સ અને બ્રેસલેટ માટે લાખો રૂપિયા ચૂકવ્યા છે.
રિપોર્ટ મુજબ સોનાક્ષીએ નેકલેસ અને કાનના સેટ માટે 465,000 રૂપિયા ચૂકવ્યા છે.
સોનાક્ષી એ હાથની બંગડીઓ માટે 2 લાખ રૂપિયાથી વધુ ચૂકવ્યા છે.
સોનાક્ષી એ કરણ જોહરની આ જ્વેલરી બ્રાન્ડને તેના રિસેપશન ની જ્વેલરી માટે 7 લાખથી વધુ ચૂકવ્યા છે..