અદિતિ ગોવિત્રીકર એક જાણીતી અભિનેત્રી છે. તેણે ભારતની પ્રથમ અને એકમાત્ર મિસિસ વર્લ્ડનો ખિતાબ પણ જીત્યો છે. અભિનેત્રી અને મોડેલ હોવા ઉપરાંત, અદિતિ એક MBBS ડૉક્ટર અને એક લાયક મનોવિજ્ઞાની પણ છે. 

વિદ્યા બાલને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સમાજશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે અને મુંબઈ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. 

સોહા અલી ખાન એ લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવ્યા પછી, તેણીએ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી.

અમિષા પટેલ એ અર્થશાસ્ત્રમાં ગોલ્ડ મેડલ જીત્યો છે અને બાયોજેનેટિક એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી છે.

તાપસી પન્નુએ દિલ્હીની ગુરુ તેજ બહાદુર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કર્યું. થોડો સમય કોર્પોરેટ સેક્ટરમાં કામ કર્યા પછી, તેણી ફિલ્મો તરફ વળી.

પ્રીતિ ઝિન્ટા એ સેન્ટ બેડે કોલેજમાંથી અંગ્રેજીમાં સ્નાતકની પદવી મેળવી છે અને ક્રિમિનલ સાયકોલોજીમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે.

પરિણીતી ચોપરા એ યુકેની માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાંથી ફાઇનાન્સ, ઇકોનોમિક્સ અને બિઝનેસમાં ટ્રિપલ ઓનર્સ ડિગ્રી મેળવી છે.

કૃતિ સેનન એ નોઈડાની જેપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશનમાં ડિગ્રી મેળવી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow