હાનિયા આમિર પાકિસ્તાન ની સુંદર અને લોકપ્રિય અભિનેત્રી છે.
હાનિયા આમિરનો જન્મ 12 ફેબ્રુઆરી 1997ના રોજ પાકિસ્તાનના રાવલપિંડીમાં થયો હતો.
હાનિયા આમિર એક પાકિસ્તાની ફિલ્મોની સાથે સાથે ઉર્દૂ ટીવી શ્રેણીઓમાં પણ કામ કરે છે.
હાનિયા પાકિસ્તાની ડ્રામા મેરે હમસફર અને કભી મેં કભી તુમ માં જોવા મળી ચુકી છે.
આ દિવસો માં હાનિયા આમિર નું નામ ભારતીય રેપર બાદશાહ સાથે જોડવામાં આવી રહ્યું છે.
હાનિયા અને બાદશાહ ઘણી વાર એક સાથે જોવા મળી ચુક્યા છે.
બાદશાહે હાનિયા ની તેની સારી મિત્ર ગણાવી હતી. બંને દુબઇ માં મળ્યા હતા. .
હાનિયા સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી રહે છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More