મીડિયા રિપોર્ટ મુજબ શ્વેતા તિવારી ટીવી ની સૌથી ધનિક અભિનેત્રી છે, રિપોર્ટ મુજબ, શ્વેતા તિવારીની કુલ સંપત્તિ 81 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. 

રિપોર્ટ મુજબ ટીવી ની બોલ્ડ અને બિન્દાસ અભિનેત્રી નિયા શર્માની નેટવર્થ 70 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. 

યે રિશ્તાની અક્ષરા એટલે કે હિના ખાનની નેટવર્થ 52 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. 

બેહદ અને સરસ્વતીચંદ્રમાં તેની ભૂમિકાઓ માટે પ્રખ્યાત જેનિફર વિંગેટની અંદાજિત કુલ સંપત્તિ 45-58 કરોડની વચ્ચે છે 

રિપોર્ટ મુજબ દિવ્યાંકા ત્રિપાઠીની નેટવર્થ 40 કરોડ રૂપિયા છે. દિવ્યાંકાને યે હૈ મોહબ્બતેમાં ઈશિતા ભલ્લાની ભૂમિકા ભજવીને ઘણી લોકપ્રિયતા મેળવી.

યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં નાયરાનું પાત્ર ભજવીને લાઈમલાઈટ મેળવનાર શિવાંગી જોશીની નેટવર્થ રિપોર્ટ મુજબ 37 કરોડ રૂપિયા છે. 

તેજસ્વી પ્રકાશની નેટવર્થ વિશે વાત કરીએ, તો તે 25 કરોડ રૂપિયાની માલિક છે

રિપોર્ટ મુજબ, રૂપાલી ગાંગુલી 20 કરોડ રૂપિયાની માલિક છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow