આલિયા ભટ્ટે ખુલાસો કર્યો હતો કે બાળપણમાં ક્યૂટ અને જાડી હોવાને કારણે બધા તેને આલૂ કહીને બોલાવતા હતા 

રણબીર કપૂરની માતા નીતુ કપૂરે તેના પુત્રનું નામ 'રાયમન્ડ' રાખ્યું હતું, જેના પછી તેના નજીકના લોકો તેને 'રણબીર કપૂર રાયમન્ડ' કહીને બોલાવે છે.

રિતિક રોશન ની દાદી બાળપણ માં તેને ડુગ્ગુ કહી ને બોલાવતી હતી 

શાહિદ કપૂરને તેના પરિવારના સભ્યો 'શાશા' કહી ને બોલાવે છે.  

વરુણ ધવન ને તેના પરિવારના સભ્યો 'પપ્પુ' કહીને બોલાવે છે.

અક્ષય કુમારનું સાચું નામ 'રાજીવ ભાટિયા' છે અને તેનો પરિવાર અને મિત્રો તેને રાજુ કહીને બોલાવે છે.

પ્રિયંકા ચોપરા ને તેના પરિવાર વાળા મીઠ્ઠુ કહે છે જયારે કે તેનો પતિ નિક તેને મિમિ કહી ને બોલાવે છે.

ઐશ્વર્યા રાયના પરિવાર વાળા અને તેના મિત્રો તેને પ્રેમથી 'ગુલ્લુ' કહીને બોલાવે છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow