અભિનેત્રી કૃતિ શેટ્ટીએ તેના લેટેસ્ટ ફોટોશૂટથી સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચ્યું છે
નવી તસવીરોમાં કૃતિ અત્યંત સ્ટાઇલિશ બ્લેક હોલ્ટર-નેક ગાઉનમાં જોવા મળી રહી છે
કૃતિએ તેના આ લુકને ગોલ્ડન જ્વેલરી અને સુંદર બંગડીઓ સાથે કમ્પ્લીટ કર્યો છે
હળવા મેકઅપમાં કૃતિનો લુક ખૂબ જ ક્લાસી અને સુંદર લાગી રહ્યો છે
કૃતિએ કેપ્શનમાં લખ્યું - 'જ્યારે તમારી અંદરની દુનિયા શાંત હોય, ત્યારે આસપાસની દુનિયા સુંદર લાગે છે.'
રિપોર્ટ મુજબ કૃતિ એ તેના અભિનય કરિયરની શરૂઆત રિતિક રોશનની ફિલ્મ 'સુપર 30' થી કરી હતી
તેણે તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે.
કૃતિ ટૂંક સમયમાં તમિલ ફિલ્મ 'લવ ઇન્શ્યોરન્સ કંપની'માં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More