બ્લેક ડ્રેસમાં કૃતિ સેનનનો કિલર લુક! તસવીરો જોઈને ફેન્સ થયા ઘાયલ 

બોલિવૂડ બ્યુટી કૃતિ સેનન સોશિયલ મીડિયા પર પોતાની નવી તસવીરોથી ધૂમ મચાવી રહી છે

કૃતિ બ્લેક થાઈ-સ્લિટ ડ્રેસમાં અત્યંત ગ્લેમરસ અને હોટ લાગી રહી છે

આ આઉટફિટમાં એક્ટ્રેસે એકથી એક ચડિયાતા સિઝલિંગ પોઝ આપ્યા છે 

આ ફોટા શેર કરતા કૃતિએ કેપ્શનમાં લખ્યું, 'ગ્લેમરસ પોઝ VS પીજે પોઝ' 

કૃતિની આ તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે અને તેઓ કોમેન્ટ્સમાં પ્રેમ લુટાવી રહ્યા છે. 

કૃતિ સેનન ટૂંક સમયમાં ફિલ્મ 'કૉકટેલ ૨' માં શાહિદ કપૂર અને રશ્મિકા મંદાના સાથે જોવા મળશે

આ ફિલ્મ આ વર્ષે ૧૯ જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow