ફિલ્મો સિવાય ક્રિતી સેનન હંમેશા પોતાની ફેશન સેન્સને લઈને ચર્ચામાં રહે છે.
તાજેતરમાં જ એક એવોર્ડ ફંક્શનમાં તેના લુકની ખૂબ પ્રશંસા થઈ હતી
ક્રિતી સેનને તેના લેટેસ્ટ ગ્રીન કટ આઉટફિટ ગાઉન લુકની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે
આ તસવીરો શેર કરતા ક્રિતીએ કેપ્શનમાં લખ્યું છે કે, 'પ્રેમનો રંગ લીલો છે
આ દિવસોમાં ક્રિતી સેનનની લવ લાઈફ પણ ટોક ઓફ ધ ટાઉન છે
તેનું નામ બિઝનેસમેન કબીર બહિયા સાથે જોડવામાં આવી રહ્યું છે
જોકે ક્રિતીએ હજુ સુધી તેના સંબંધોને સત્તાવાર રીતે સ્વીકાર્યા નથી,
ક્રિતી ટૂંક સમયમાં જ શાહિદ કપૂરની સામે ફિલ્મ 'કોકટેલ ૨' માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More