કૃતિ સેનને હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે 

આ તસવીરો માં કૃતિ અત્યંત ગ્લેમરસ દેખાઈ રહી છે 

આ ફોટોશૂટમાં કૃતિએ બ્રાઉન કલરના ડ્રેસ સાથે બ્લુ કલરની ટાઈ કેરી કરી છે

નવા લુકમાં કૃતિએ એક કરતા વધુ સ્ટાઈલિશ અને સિઝલિંગ પોઝ આપ્યા છે 

કૃતિના આ નવા એક્સપેરિમેન્ટલ લુક પર ફેન્સ સતત કોમેન્ટ્સ અને લાઈક્સનો વરસાદ કરી રહ્યા છે 

કૃતિ સેનન તેની આગામી ફિલ્મ 'કોકટેલ 2' ને લઈને ચર્ચામાં છે, જેના માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે 

'કોકટેલ 2' માં કૃતિ સેનન સાથે રશ્મિકા મંદાના અને શાહિદ કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે 

કૃતિ સેનન ના આ ફોટાઓ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યા છે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow