કૃતિ સેનન તાજેતર માં આઈફા એવોર્ડ માં હાજરી આપવા જયપુર પહોંચી હતી. 

આઈફા એવોર્ડ ના કૃતિ સેનન ના દરેક લુક વાયરલ થઇ રહ્યા છે. 

કૃતિ એ તાજેતર માં તેના આઈફા ના એક લુક ની તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં કૃતિ ઓફ વ્હાઇટ કલર ના ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ માં જોવા મળી રહી છે.  

કૃતિ એ ઓફ વ્હાઇટ લહેંગા સાથે તેને મેચિંગ લાબું જેકેટ પહેર્યું હતું 

પોતાના લુક ને રોયલ ટચ આપવા કૃતિ એ તેની સાથે સોનાના દાગીના પહેર્યા હતા. 

ડાર્ક આઇલાઇનર સાથે કૃતિ એ તેના મેકઅપ ને મિનિમલ રાખ્યો હતો. 

આ આઉટફિટ સાથે કૃતિ એ વાળ માં પણ સોનાના એક્સેસરીઝનો ઉપયોગ કર્યો હતો

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow