અભિનેત્રી ક્રિતિકા કામરાએ હાલમાં જ શેર કરી પોતાની લેટેસ્ટ તસવીરો

ક્રિતિકા એ તાજેતર માં જ ગૌરવ કપૂર સાથે રજીસ્ટર મેરેજ કર્યા છે.  

ગૌરવ કપૂર સાથે  મેરેજ કર્યા બાદ અભિનેત્રીએ પહેલીવાર પોતાનો આકર્ષક લુક ચાહકો સાથે શેર કર્યો છે. 

તસવીરોમાં ક્રિતિકા બ્લેક કલરની સાડીમાં સંપૂર્ણપણે રોયલ લુકમાં નજરે પડી રહી છે. 

સાડીના લુકને કમ્પ્લીટ કરવા માટે ક્રિતિકાએ ગળામાં ક્લાસિક પર્લ નેકલેસ પહેર્યો છે 

ક્રિતિકા કામરા ટૂંક સમયમાં જ મોસ્ટ અવેટેડ સીરીઝ 'મટકા કિંગ' માં મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

તેનો આ અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ક્રિતિકા નો આ અંદાજ તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow