કૃતિકા કામરા એ ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે
કૃતિકા ઘણા સમય થી સિલ્વર સ્ક્રીન થી દૂર છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.
કૃતિકા અવારનવાર તેના ફોટા અને વિડીયો શેર કરતી રહે છે.
તાજેતર માં કૃતિકા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં કૃતિકા યલો અને બેજ કલર ના લહેંગા ચોલી માં જોવા મળી રહી છે.
આ લહેંગા ચોલી સાથે કૃતિકા એ તેને મેચિંગ દુપટ્ટો કેરી કર્યો છે.
કૃતિકા ની આ ડીપ નેક ચોલી તેના પર ખુબ સુંદર લાગી રહી છે.
ઇયરિંગ અને ગ્લોસી મેકઅપ સાથે કૃતિકા એ તેના લુક ને પૂર્ણ કર્યો હતો.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More