ક્રિસ્ટલ ડિસોઝા ટીવી અને બોલિવૂડ ની જાણીતી અભિનેત્રી છે. 

ક્રિસ્ટલ તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહે છે. 

હાલ ક્રિસ્ટલ સિલ્વર સ્ક્રીન થી દૂર છે પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.

ક્રિસ્ટલ તેની સાથે જોડાયેલી દરેક વસ્તુ તેના ચાહકો સાથે શેર કરતી રહે છે.  

ક્રિસ્ટલ એ બ્લેક આઉટફિટ માં તેની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ આઉટફિટ માં ક્રિસ્ટલ ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

ક્રિસ્ટલે ‘એક હજારો મેં મેરી બેહના હૈ’ સાથે ચાહકોમાં લોકપ્રિયતા મેળવી હતી.

ક્રિસ્ટલ નું નામ તેના મિત્ર અને અભિનેતા રીત્વિક ધનજાની સાથે જોડવામાં આવી રહ્યું છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow