ક્રિસ્ટલ ડિસોઝા ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે 

ક્રિસ્ટલ ડિસોઝા હાલ સિલ્વર સ્ક્રીન થી દૂર છે પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.  

ક્રિસ્ટલ અવારનવાર તેની તસવીરો અને વિડીયો  શેર કરતી રહે છે. 

હાલ ક્રિસ્ટલ તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે.  

ક્રિસ્ટલ નું નામ ટીવી હોસ્ટ અને અભિનેતા રીત્વિક ધનજાની સાથે જોડાઈ રહ્યું છે.  

ક્રિસ્ટલે તાજેતર માં તેની કેટલીક તસવીરો શેર કરી છે.

આ તસવીરો માં ક્રિસ્ટલ રેડ શોર્ટ ડ્રેસ માં એકદમ બોલ્ડ લાગી રહી છે. 

ક્રિસ્ટલે તેનું ફાટોશૂટ કાર સાથે કરાવ્યું હતું જે વાયરલ થઇ રહ્યું છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow