ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2 આવી ગયું છે અને અત્યાર સુધી રિલીઝ થયેલા શોના એપિસોડને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ સ્મૃતિ ઈરાની તુલસીના રોલ માટે પ્રતિ એપિસોડ ૧૦-૧૨ લાખ રૂપિયા ચાર્જ કરી રહી છે.

અમર ઉપાધ્યાય જે મિહિર નું પાત્ર ભજવી રહ્યો છે રિપોર્ટ મુજબ તે શોના એક એપિસોડ માટે 1.5 લાખ રૂપિયા ચાર્જ કરી રહ્યો છે 

શોમાં કરણની ભૂમિકા ભજવનાર હિતેન તેજવાની પ્રતિ એપિસોડ ૧-૧.૫ લાખ રૂપિયા ચાર્જ કરે છે. 

ગૌરી પ્રધાન શોના એક એપિસોડ માટે ૮૦ હજારથી ૧.૫ લાખ રૂપિયા ચાર્જ કરી રહી છે.

શક્તિ આનંદ આ શોમાં હેમંત વિરાણીનું પાત્ર ભજવી રહ્યો છે અને તે પ્રતિ એપિસોડ ૮૦ હજારથી ૧ લાખ રૂપિયા ચાર્જ કરી રહ્યો છે.

શોમાં ગાયત્રીનું પાત્ર ભજવતી કોમોલિકા એક એપિસોડ માટે ૫૦ હજારથી ૧ લાખ રૂપિયા ચાર્જ કરી રહી છે.

રિપોર્ટ અનુસાર 'ક્યૂંકી'માં દક્ષા વિરાણી ની ભૂમિકા ભજવનાર કેતકી દવે, પ્રતિ એપિસોડ 50,000 થી 1 લાખ રૂપિયા ચાર્જ કરી રહી છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow