ભારત ના આ સૌથી મોટા અને સુંદર પ્રાણી સંગ્રહાલય વિશે બહુ ઓછા લોકો ને ખબર હશે 

ઓડિશાના ભુવનેશ્વરમાં સ્થિત નંદનકાનન ઝૂઓલોજિકલ પાર્કમાં તમને વિવિધ પ્રકાર ના પ્રાણી જોવા મળશે 

વિશાખાપટ્ટનમમાં સ્થિત ઇન્દિરા ગાંધી પ્રાણીસંગ્રહાલયને સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય માનવામાં આવે છે 

મૈસુર પ્રાણી સંગ્રહાલયને શ્રી ચામરાજેન્દ્ર પ્રાણી ઉદ્યાન તરીકે પણ ઓળખવામાં આવે છે. 

પુણે સ્થિત રાજીવ ગાંધી પ્રાણી સંગ્રહાલયની એક વાર મુલાકાત અવશ્ય લો. 

ચેન્નાઈમાં સ્થિત અરિગ્નાર અન્ના ઝૂઓલોજિકલ પાર્કમાં તમે ઘણા પ્રકારના વિદેશી પ્રાણીઓ જોઈ શકો છો. 

દિલ્હીમાં બનેલો રાષ્ટ્રીય પ્રાણી સંગ્રહાલય પણ ખૂબ મોટો છે જ્યાં વિવિધ પ્રકાર ના પ્રાણીઓ છે.  

જામનગરમાં વંતારા નામનું પ્રાણી સંગ્રહાલય પણ બનાવવામાં આવ્યું છે, જે ઘણું મોટું છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow