'લાફ્ટર શેફ્સ 2' ના સેટ પર વિકી  જૈન રૂહ બાબા તરીકે જોવા મળ્યો હતો. 

કૃષ્ણા અભિષેક તેના મામા ગોવિંદાના લુકમાં સેટ પર પહોંચ્યો હતો. 

બોલિવૂડ થીમ ડે પર ભારતી સિંહ માધુરી દીક્ષિત બની ને પહોંચી હતી… 

રૂબીના દિલૈક આ થીમ ડે પર શ્રીદેવીના 'હવા હવાઈ' લુકમાં આવી હતી. 

નિયા શર્મા 'ચેન્નઈ એક્સપ્રેસ'ની 'મીનામ્મા' બનીને આવી હતી. 

લાફ્ટર શેફ્સ 2' માં જાસ્મીન ભસીન કભી ખુશી કભી ગમ'ની કાજોલ બનીને સેટ પર પહોંચી હતી 

સમર્થ જુરેલ શક્તિ કપૂરના પાત્ર 'નંદુ' નો પોશાક પહેરીને સેટ પર પહોંચ્યો હતો. 

રીમ શેખે કંગના રનૌતની ફિલ્મ 'ક્વીન'નો લુક કેરી કર્યો હતો. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow