મીડિયા રિપોર્ટ મુજબ પ્રિયંકા ચોપરા ના માતા-પિતા બંને આર્મી ડોક્ટર હતા.
રિપોર્ટ મુજબ અનુષ્કા શર્માના પિતા કર્નલ અજય કુમાર શર્મા ભારતીય સેનામાં હતા
નિમરતના પિતા મેજર ભૂપેન્દ્ર સિંહ હતા, જે કાશ્મીરમાં આતંકવાદીઓ સામે લડતા શહીદ થયા હતા
સુષ્મિતાના પિતા વિંગ કમાન્ડર શુબીર સેન વાયુસેનામાં હતા.
નેહાના પિતા કમાન્ડર પ્રદીપ સિંહ ધૂપિયા ભારતીય નૌકાદળમાં અધિકારી હતા.
ચિત્રાંગદાના પિતા કર્નલ નિરંજન સિંહ આર્મીમાં હતા અને હૈદરાબાદના EME ખાતે ગોલ્ફ કોચ પણ હતા
ગુલ પનાગના પિતા લેફ્ટનન્ટ જનરલ એચ.એસ. પનાગ ભારતીય સેનામાં ઉચ્ચ પદ પર રહ્યા છે.
રણવિજયના પિતા લેફ્ટનન્ટ જનરલ ઇકબાલ સિંહા ભારતીય સેનામાં રહી ચૂક્યા છે
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More