15 ફેબ્રુઆરીએ મુંબઈમાં આયોજિત લોકમત એવોર્ડ ફંક્શનમાં ઘણા દિગ્ગજોએ ભાગ લીધો હતો.
આ ફંક્શન માં ઈશા અંબાણી પણ તેના પતિ આનંદ પીરામલ સાથે જોવા મળી હતી.
આ ફંક્શન માં ઈશાએ કાળા રંગની સિક્વિન સાડી પહેરી હતી, જે તેને મેચિંગ બ્લાઉઝ સાથે પેર કરી હતી.
ઇશાએ ડબલ હાર્ટ ડાયમંડ ઇયરિંગ્સ અને તેના હાથમાં સાત હીરાની બંગડીઓ સાથે તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો
સૂક્ષ્મ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે ઈશા એ તેનો દેખાવ પૂર્ણ કર્યો હતો. આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
આનંદ પીરામલે સફેદ શર્ટ સાથે નેવી બ્લુ કલરનો પેન્ટ સૂટ પહેર્યો હતો. આ લુકમાં તે એકદમ ડેશિંગ જોવા મળ્યો હતો
ઈશાને લોકમત સ્ટાઇલિશ એવોર્ડ્સમાં બિઝનેસવુમન ઓફ ધ યરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
ઈશા અને આનંદની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More