મદાલસા શર્મા સિરિયલ અનુપમા માં કાવ્યા ની ભૂમિકા ભજવી ને લોકપ્રિય થઇ હતી.
હાલ મદાલસા એ અનુપમા શો ને અલવિદા કહી દીધું છે.
સિરિયલ ની જેમ મદાલસા રિયલ લાઈફ માં પણ ગ્લેમરસ છે.
તાજેતર માં મદાલસા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં મદાલસા ડેનિમ આઉટફિટ માં જોવા છે.
મદાલસા એ ડેનિમ ક્રોપ ટોપ સાથે ડેનિમ શોર્ટ સ્કર્ટ પહેર્યો છે.
આ સાથે જ મદાલસા એ ડેનિમ હાઈ શૂઝ પણ પહેર્યા છે. અને સાથે ડેનિમ જેકેટ પણ કેરી કર્યું છે.
મદાલસા એ કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More