બોલિવૂડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત આજે પણ લાખો દિલો પર રાજ કરે છે. 

1967માં મુંબઈમાં જન્મેલી માધુરી દીક્ષિત આજે તેનો 57 મોં જન્મદિવસ ઉજવી રહી છે. 

માધુરી દીક્ષિતે વર્ષ 1984માં ફિલ્મ અબોધથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

અભિનય ઉપરાંત, માધુરી દીક્ષિતે તેના ડાન્સ અને આકર્ષક અભિનયથી દરેકનું દિલ જીતી લીધું હતું.

સ્ટારડમ ઉપરાંત માધુરી ઈન્ડસ્ટ્રીની સૌથી અમીર અને સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી પણ છે.

બહુ ઓછા લોકો જાણે છે કે માધુરી એ ફિલ્મ 'હમ આપકે હૈ કૌન'માં સલમાન ખાન કરતા વધુ ફી લીધી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ માધુરી દીક્ષિત ની સંપત્તિ 250 કરોડ રૂપિયાની છે. માધુરી એક ફિલ્મ માટે 4-5 કરોડ રૂપિયા લે છે. 

આ ઉપરાંત માધુરી રિયાલિટી શો માં કામ કરવા માટે એક એપિસોડ ના 1 થી 2 કરોડ રૂપિયા લે છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow