માધુરી દીક્ષિત એ તેના ગ્લેમરસ અવતારથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.
૫૮ની ઉંમરે પણ માધુરી દીક્ષિતનો કિલર લુક જોઈને તમે પણ કહી ઉઠશો - 'વાહ!'
માધુરીએ બ્લેક કલરનો સુંદર બોડીકોન ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ આકર્ષક અને ફિટ દેખાઈ રહી છે
પોતાના લુકને વધુ ગ્રેસફુલ બનાવવા માટે તેણે મિનિમલ મેકઅપ પસંદ કર્યો છે.
સોફ્ટ કર્લી હેર સ્ટાઈલ તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહી છે
અભિનેત્રીએ ખૂબ જ સિમ્પલ એક્સેસરીઝ કેરી કરી છે, જે તેના ક્લાસી લુકને મોર્ડન ટચ આપી રહી છે.
માધુરીએ આ તસવીરો શેર કરી, તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે
ચાહકો તેના આ અંદાજ પર દિલ હારી બેઠા છે અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More