માધુરી દીક્ષિત તેના અભિનય ની સાથે સાથે તેના ડાન્સ માટે પણ જાણીતી છે.
માધુરી દીક્ષિત સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે.
તાજેતર માં માધુરી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં માધુરી રેડ વેલ્વેટ સાડી માં એકદમ જાજરમાન લાગી રહી છે.
આ સાડી સાથે માધુરી એ તેને કોન્ટ્રેસ ઓફ વ્હાઇટ સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું હતું.
માધુરી ની આ સાડી શ્યામલ અને ભૂમિકા દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી.
મોતી ના ચોકર અને તેને મેચિંગ ઇયરિંગ સાથે માધુરી એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો
મિનિમલ મેકઅપ સાથે માધુરી એ તેના વાળ ને સ્ટાઇલ માં બાંધ્યા હતા.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More