માધુરી દીક્ષિત હાલ તેની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 ની સફળતા નો આનંદ માણી રહી છે
માધુરી દીક્ષિતે ભૂલ ભુલૈયા 3 માં મોંજુંલિકા ની ભૂમિકા ભજવી છે.
57 વર્ષ ની ઉંમર માં પણ માધુરી દીક્ષિત યુવા અભિનેત્રીઓને સુંદરતા માં ટક્કર આપી રહી છે
તાજેતર માં માધુરી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં માધુરી બ્લેક સાડી માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
માધુરી એ આ બ્લેક સાડી પર રાઉન્ડ નેક બ્લાઉઝ પહેર્યું હતું.જે ખુબજ સુંદર લાગતું હતું.
ગોલ્ડન ઇયરિંગ અને ગોલ્ડન કડા સાથે માધુરી એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
માધુરી નો આ લુક તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More