માધુરી દીક્ષિતે અંબાણી દ્વારા આયોજિત 'સ્વદેશ' ઇવેન્ટમાં પોતાના સ્ટનિંગ લૂકથી સૌનું ધ્યાન ખેંચ્યું 

માધુરી દીક્ષિત મસ્ટર્ડ બ્લેક સોનેપુરી સિલ્ક સાડીમાં અદભુત લાગી રહી હતી

આ સાડીએ માધુરી ના  લૂકને ખાસ બનાવ્યો. જેમાં તે ખુબ જ સુંદર જોવા મળી 

આ સાડીમાં બ્લેક બેઝ હતો, જેના પર ગ્રે અને રેડ કલરનો પલ્લુ હતો 

આ સાડી સાથે માધુરી એ સ્લીવલેસ બ્લેક બ્લાઉઝ સાથે પહેર્યો હતો.

માધુરીએ પોતાના ટ્રેડિશનલ લૂકને હેવી નેકલેસ અને ઇયરિંગ થી એક્સેસરાઇઝ કર્યો હતો

ગ્લોસી મેકઅપ સાથે માધુરી એ  વાળ ક્લાસિક સ્ટાઇલમાં બનાવેલા હતા.

માધુરી દીક્ષિતે પોતાની ભવ્ય શૈલી અને ગ્લેમરસ પર્સનાલિટીથી 'સ્વદેશ' ઇવનિંગમાં બધાનું દિલ જીતી લીધું.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow