માધુરી દીક્ષિત 90 ના દાયકા ની લોકપ્રિય અભિનેત્રી છે.  

માધુરી તેના અભિનય  ઉપરાંત તેના ડાન્સ મૂવ્સ માટે પણ જાણીતી છે. 

માધુરી તેના સમયની સૌથી લોકપ્રિય અને વ્યસ્ત અભિનેત્રીઓમાંની એક રહી છે

57 વર્ષ ની ઉંમરે પણ માધુરી તેની સુંદરતા થી આજની અભિનેત્રીઓને ટક્કર આપે છે. 

માધુરી આજે પણ ટીવી પર સક્રિય છે તે ઘણા શો ને જજ કરતી જોવા મળે છે. 

માધુરી દીક્ષિત જલ્દી જ કાર્તિક આર્યન ની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 માં જોવા મળશે. 

માધુરી દીક્ષિત એ ડો. શ્રી રામ નેને સાથે લગ્ન કર્યા છે.  

માધુરી ને બે દીકરાઓ અરિન અને રાયન છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow