માધુરી દીક્ષિત 90 ના દાયકા ની સફળ અને લોકપ્રિય અભિનેત્રી છે.
માધુરી દીક્ષિત તેના ઉમદા અભિનય ની સાથે સાથે તેના ડાન્સ માટે પણ જાણીતી છે.
માધુરી દીક્ષિત ભલે 57 વર્ષની થઇ ગઈ હોય પરંતુ આજે પણ તે આજ ની અભિનેત્રીઓ ને ટક્કર આપે છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી માધુરી એ તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં માધુરી બેબી પિંક કલરના ગાઉન માં ખુબજ સુંદર જોવા મળી રહી છે.
ઇયરિંગ અને હાઈ હિલ સાથે માધુરી એ તેના લુક ને કમ્પ્લીટ કર્યો છે.
મિનિમલ મેકઅપ સાથે માધુરી એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
માધુરી છેલ્લે ભૂલ ભુલૈયા 3 માં જોવા મળી હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More