માધુરી દીક્ષિત બોલિવૂડ ની લોકપ્રિય અને સફળ અભિનેત્રી છે.
માધુરી તેના અભિનયની સાથે સાથે તેના ડાન્સ માટે પણ જાણીતી છે.
માધુરી ની એક સ્મિત ના આજે પણ લખો લોકો દીવાના છે.
માધુરી સોશિયલ મીડિયા પર તેની તસવીરો થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે.
માધુરી એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં માધુરી યલો લહેંગા ચોલી માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
આ આઉટફિટ સાથે માધુરી એ તેને મેચિંગ હેવી જવેલરી પહેરી છે.
મિનિમલ મેકઅપ સાથે માધુરી એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More