માધુરી દીક્ષિત નેને એક ભારતીય અભિનેત્રી અને ટેલિવિઝન વ્યક્તિત્વ છે 

હિન્દી સિનેમાની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક, તે સેંકડો બોલિવૂડ ફિલ્મોમાં અભિનય કરી ચૂકી છે 

માધુરી દીક્ષિત  તેની સુંદરતા, નૃત્ય અને મજબૂત પાત્રો માટે જાણીતી છે. 

માધુરી સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તે તેની તસવીરો શેર કરતી રહે છે. 

તાજેતર માં માધુરી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં માધુરી વાઈન કલર ના કોર્ડ સેટ માં જોવા મળી રહી છે. 

ઓફ શોલ્ડર ટોપ માં માધુરી નો ગ્લમેરસ અવતાર જોવા મળી રહ્યો છે.  

માધુરી ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow