માધુરી એ સ્ટાઈલિંગ પ્રખ્યાત સ્ટાઈલિશ સુકૃતિ ગ્રોવરે કરી છે.
આ આકર્ષક તસવીરો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, "દિવસમાં સપના જોતી વખતે, હું વાર્તામાં ખોવાઈ ગઈ."
માધુરી દીક્ષિત આજકાલ તેના અપકમિંગ શો 'મિસીસ દેશપાંડે' ને લઈને સતત સમાચારોમાં છે.