બોલિવૂડની 'ધક ધક ગર્લ' માધુરી દીક્ષિતે ફરી એકવાર સાબિત કર્યું કે ફેશનના મામલે તે આજે પણ ટ્રેન્ડ સેટર છે 

માધુરીએ ટ્રેડિશનલ પેન્ટસૂટમાં પેન્ટના બદલે લોન્ગ સ્કર્ટીની પસંદગી કરીને દરેકને ચોંકાવી દીધા. 

'સેજ બાય માલા' ડિઝાઈનર લેબલના આ ચોકલેટ બ્રાઉન આઉટફિટમાં માધુરી અત્યંત કોન્ફિડન્ટ લાગી રહી છે 

ફિટેડ બ્લેઝર, ડબલ કોલર અને ફોલ્ડેડ સ્લીવ્સે તેના લુકને પાવરફુલ ટચ આપ્યો છે. 

બ્લેઝરની નીચેથી દેખાતી હલકી લેપર્ડ પ્રિન્ટે લુકમાં ડ્રામા અને ચાર્મ બંને ઉમેર્યા છે.

ગોલ્ડ ટોન ઈયરરિંગ્સ અને બ્લેક ચેલ્સી બૂટ્સ સાથે માધુરીએ આ લુકને પરફેક્ટલી બેલેન્સ કર્યો.

સ્મોકી આઈઝ અને સોફ્ટ કર્લ્સ વાળ સાથે માધુરીએ મિટિંગ હોય કે ઈવેન્ટ, દરેક માટે નવો ગોલ સેટ કર્યો છે.

માધુરીનો આ લુક સંદેશ આપે છે કે જો કોન્ફિડન્સ હોય તો ફેશન સાથે કોઈપણ પ્રયોગ સફળ રહે છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow