માધુરી દીક્ષિત બોલિવૂડ ની સફળ અને સુંદર અભિનેત્રી છે. 

માધુરી નો ચાહક વર્ગ ખુબ મોટો છે. તે ધકધક ગર્લ થી પણ પ્રખ્યાત છે. 

માધુરી તેના અભિનય ઉપરાંત તેના ડાન્સ માટે પણ જાણીતી છે. 

સોશિયલ મીડિયા પર એક્ટિવ માધુરી એ તેની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં માધુરી પિન્ક સાડી માં ખુબજ સુંદર જોવા મળી રહી છે. 

આ સાડી સાથે માધુરી એ તેને મેચિંગ સ્લીવલેસ બ્લાઉસ પહેર્યું છે. 

માધુરીએ ભારે ગળાનો હાર અને હાઈ બન હેરસ્ટાઇલ સાથે લુક પૂર્ણ કર્યો છે

ચાહકો અને નેટીઝન્સ માધુરી દીક્ષિત ની તસવીરો પર પ્રેમનો વરસાદ કરી રહ્યા છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow