એક્ટ્રેસે તેના આ લુકને હેવી નેકલેસ અને મેચિંગ જ્વેલરી સાથે કમ્પ્લીટ કર્યો છે
તસવીરો શેર કરતા માધુરીએ લખ્યું, "તમારો ચહેરો સૂર્યપ્રકાશ તરફ રાખો, તમને કોઈ પડછાયો દેખાશે નહીં."